મોરબીના યુવા ઉદ્યોગપતિ તરૂણભાઈ અઘારાનો આજે જન્મદિવસ 

- text


મોરબી : મોરબીના યુવા સિરામીક ઉદ્યોગપતિ અને યુવા તાલુકા ભાજપ મહામંત્રી તરૂણભાઈ અઘારાનો આજે જન્મ દિવસ હોવાથી ઠેર ઠેર થી મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને સ્વભાવે મિતભાષી એવા તરૂણભાઈ નાનપણ થી જ રાજકારણ અને ધંધામા રસ ધરાવે છે ત્યારે આજે તેઓ મોરબી તાલુકા યુવા ભાજપના મહામંત્રી તરીકેની પ્રશંનીય કામગીરી બજાવી રહ્યા છે. તેઓ એ પોતાની સફળતા નુ રહસ્ય જણાવતા કહ્યુ હતુ કે જી માનવી સખત પરિશ્રમ કરે તો આ દુનિયામાં કાંઈ જ અશક્ય નથી.

- text

- text