મોરબી યાર્ડના ચેરમેન અને અડીખમ સહકારી નેતા મગનભાઈ વડાવીયાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સહકારીક્ષેત્રના અડીખમ નેતા મગનભાઈ વડાવિયાનો આજે જન્મદિવસ છે.

ખેડૂતોના હામી મગનભાઈ વડાવીયાએ ઝળહળતા જાહેર જીવનમાં હરહંમેશ ખેડૂતોના પ્રશ્ને લડત ચલાવતા રહ્યા છે અને મોરબી માર્કેટિંગ યાર્ડમાં સતત પાંચ ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવી આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં વાઇસ ચેરમેન પદ શોભાવી રહ્યા છે સાથે સાથે મોરબી દૂધ ઉત્પાદક સંધ સહિતના ખેડૂતોના હિતમાં અનેક સંસ્થાઓ સાથે સક્રિય પણે સંકળાયેલા છે ત્યારે આજે તેમના જન્મ દિવસે મિત્રો શુભેચ્છકો તરફથી મો.96012 61925 ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

- text