મોરબીના લાયન્સનગરની પરિણીતાનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના લાયન્સનગરમાં રહેતી પરિણીતાએ માનસિક તનાવના લીધે ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં રહેતી કાજલબેન સુનિલભાઈ દેવીપૂજક ઉ.વ.૨૦ નામની પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના પતીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું કે તેમની પત્ની છેલ્લા બે દિવસથી માનસિક તણાવમાં રહેતી હતી. હતાશ થઈ જવાથી તેને આ પગલું ભર્યું હતું. પોલિસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

- text