મોરબી જિલ્લાના આઇ.સી.ડી.એસ. આંગણવાડી કાર્યકરો જોગ

- text


મોરબી : મોરબી જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચાલતા અંગણવાડી કેન્દ્રોમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મુજબ નામ નિયુકિતથી બઢતી આપવાનું નકકી થયેલ હોઇ સંબધિત તાલુકાઓમાં ધોરણ-૧૦ કે તેથી વધુ પાસ હોય ઓછામાં ઓછા ૧૦ કે તેથી વધુ વર્ષનો સળંગ આંગણવાડી કાર્યકર તરીકેનો અનુભવ હોય તેમજ તેમની ઉમર ૪૫ વર્ષથી ઓછી હોય તેવા આંગણવાડી કાર્યકરોએ તા.૩૧ મે નાં ગુરૂવાર નાં રોજ સવારના ૧૧-૦૦ કલાકે, સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરીમાં તમામ પ્રકારના જરૂરી દસ્તાવેજ સ્વહસ્તાક્ષરે પ્રમાણિત કરેલા સામાજીકઆધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેવા જિલ્લા પ્રોગામ ઓફીસર મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text