મોરબીના પત્રકાર ડેનિસ દવેના પુત્ર હેતનું એચકેજીની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી: મોરબીના યુવા પત્રકાર ડેનિસ દવેના પુત્ર હેત દવેએ એચ કેજીની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે.

એબીબી અસ્મિતાના મોરબીના પત્રકાર ડેનિશ દવેનો પુત્ર હેત દવે નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. હેત દવેએ એચ કેજીની પરીક્ષામાં બીજો ક્રમ મેળવ્યો છે. જે બદલ શાળા પરિવાર દ્વારા હેતનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. હેતે પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે.આ તકે તેમના દાદી ,માતા પિતા અને સગા સંબંધીઓએ ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા છે.

- text

- text