મારી દીકરીની ચૂંદડી કેમ સળગાવી કહી હુમલો

- text


મોરબી : મોરબીના ગેસ્ટ હાઉસ રોડ નજીક એક વર્ષ પૂર્વે ચૂંદડી સળગી જવા જેવી મામુલી બાબતે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના ગેસ્ટહાઉસ રોડ નજીક રહેતા આમદભાઈ ઇસ્માઇલભાઈ ના ઘરે એકાદ વર્ષ પૂર્વે આરોપી સુલેમાન હાજી મતવાની પુત્રીની ચૂંદડી સળગી ગઈ હોય, આ બાબતનો ખાર રાખી ગઈકાલે સુલેમાને હુમલો કરતા આમદભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text