મોરબીના ડીજે પ્રિન્સ તરીકે ઓળખાતા પ્રશાંત નકુમનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીમાં ડીજે પ્રિન્સ તરીકે જાણીતા બનેલા પ્રશાંત નકુમનો આજે જન્મદિવસ છે. 16 જાન્યુઆરી 1990ના દિવસે જન્મેલા પ્રશાંત ડીજે વગાડવાના માસ્ટર છે. સતવારા સમાજનું ગૌરવ અને ડીજેની દુનિયામાં આગવું નામ ધરાવતા પ્રશાંત નકુમને તેમના મિત્રો અને સ્નેહિજનો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

- text

- text