લાલપર ગામની સીમમાંથી દેશી દારૂ ના જથ્થા સાથે એક ની ધરપકડ

- text


મોરબી : મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ની દારૂ ના જથ્થા ત્થા વેચાણકારો પકડવાની સુચના થી તાલુકા પોલીસ મથક ને પીએસઆઈ એસ.એ.ગોહીલ ત્થા પીએસઆઈ એ.એમ.રાવલ અને પીએસઆઈ એ.વી.ગોંડલીયા સહીત ના સ્ટાફે લાલપર ગામ નજીક આવેલ ફેમસ સિરામીક પાછળ દેશી દારૂ ના જથ્થા સાથે એક વ્યક્તિ જથ્થા સાથે વેચાણ કરતા હોવાનુ જાણવા મળતા તુરંત જ ફેમસ સિરામીક પાછળ આવેલ પટ મા જઈ તપાસ કરતા ખુલ્લા પટ મા દેશી દારૂ ના જથ્થા સાથે જયંતિ અરજણભાઈ સારલા જાતે કોળી ઉ.વ 37 રહે.મિલપ્લોટ મચ્છુમા ના મંદીર પાસે વાંકાનાર જી.મોરબી વાળા ની 450 દેશી દારૂ ના જથ્થા સહીત કુલ 9000/- રૂપીયા ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text