ટંકારા : નવલા નોરતાની તૈયારી કરતી રાજબાઈ ગરબી મંડળની બાળાઓ

- text


ટંકારા : નવલા નોરતા ને ગણતરી ના દિવસોજ રહયા છે ત્યારે ટંકારા ની રાજબાઈ ગરબી ની બાળા ઓ દ્વારા દરરોજ રાત્રે રિહર્સલ કરી અવનવા રાસ-ગરબા રજૂ કરવા તૈયારી શરૂ કરી છે.

માં ના આરાધના ના દિવસ એટલે નવરાત્રિ જેમા ટંકારા રાજબાઈ ગરબી મંડળ દયાનંદ ચોક ખાતે આવેલા કોઠે ભાટીયા પરીવાર ગરબી ની બાળા ને નવા ગરબા રમવા માટે તૈયાર કરી રહ્યા છે જેમા ભુવા રાસ, મોહન રાસ, ત્રણ તાલી. લાડલી. રાસ ગરબા ની પ્રેકટીસ શરૂ કરી દીધી છે.
બાળાઓને અવનવા રાસ-ગરબા શીખવવા માટે આસર વિધ્ધીબેન,રિધ્ધી બેન,હિરલ પરમાર અંકિતા કુકડીયા,નલીન ભાટીયા જહેમત ઉઠાવી રહ્યા છે. ટંકારા ની સોથી પૌરાણીક રાજબાઈ ગરબીને 65 વર્ષ થયા છે.

- text

- text