વાંકાનેરમા સ્વીફ્ટ કારમાં દેશી દારૂની ખેપ મારતા એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીકથી વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે સ્વીફ્ટ કારમાં દેશીદારૂની ખેપ મારતા એક શખ્સને ઝડપી લઈ...

વાંકાનેરના જડેશ્વર નજીક દેશી જામગરી બંદૂક સાથે એક પકડાયો

મોરબી એસઓજી પોલીસે કરેલી કાર્યવાહી વાંકાનેર : મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર બસસ્ટેન્ડ નજીકથી માળીયા મિયાણાના રહેવાસી આરોપીને દેશી...

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ

વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીકથી એલસીબી પોલીસે બાતમીને આધારે 400 લીટર દેશી દારૂ ભરેલી જીજે - 13 - એબી...

વાંકાનેરના જડેશ્વર મંદિર નજીક બાવળના ઝાડે લટકી યુવાનનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર નજીક ડુંગરામા આવેલ બાવળના ઝાડ સાથે પાલસ્ટિકની દોરી બાંધી ટંકારા તાલુકાના હડમતીયા ગામના રાજેશભાઇ હંસરાજભાઈ ઘુમલિયા નામના...

રૂપાલા હટાવો : વાંકાનેરના ખેરવા ગામે ભાજપના નેતાઓને પ્રવેશબંધી

વાંકાનેર : ક્ષત્રિય સમાજ અને રાજપુત સમાજ પરસોત્તમ રૂપાલાની લોકસભા બેઠકની ટિકિટ રદ કરવા અડગ છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે...

તા.10થી 12 એપ્રિલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ઈદ નિમિત્તે બંધ રહેશે

વાંકાનેર : તારીખ 10 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી ઈદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા દલાલભાઈઓ,...

વાંકાનેરની જેપુર શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાની જેપુર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેપુર પ્રાથમિક શાળામાં...

વાંકાનેરમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ચા નો ચમચો ફટકરાયો

વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ત્રણ શખ્સોએ હુમલો કરી કપાળમાં ચા બનાવવાનો ચમચો ફટકારી...

Wakaner: ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાને હટવાની માંગ સાથે જુની કલાવડી ગામમાં બેનરો લાગયા

વાંકાનેર : પરસોત્તમ રૂપાલાએ રાજા-રજવાડાઓને લઈને કરેલા નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકાના જુની...

Wankaner: મહિકાની જે.પી. હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને મતદાનના અંગે જાગૃત કરાયા

Wankaner: લોકસભા સામાન્ય ચૂંટણી  ૨૦૨૪ અન્વયે ૧૦ - રાજકોટ સંસદીય મત વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હે રામ! મંદિરો પણ સલામત નથી, સુરવદર ગામે રામદેવપીરના મંદિરમાં ચોરી

પોલીસે પૂજારીઓને કહ્યું કે, ચોરીથી બચવા ભગવાનનાં દાગીના ઉતારી લો હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે આવેલા રામદેવપીરના મંદિરમાં કોઈ અજાણા તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં...

Morbi: ખેતીમાં જંતુનાશક દવા છાંટવાનો હોય તો આટલી કાળજી રાખો

Morbi: મોરબી જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા ખેડૂતો માટે જંતુનાશક દવાઓના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ખેડૂતો માટે માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર,...

બાગાયતની યોજનાઓ માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરનારા આટલુ કરે

Morbi: ચાલુ નાંણાકીય વર્ષ 2024-25 માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરેલr હોય પરંતુ...

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે કૃષિ વિભાગે આપી આ ચેતવણી

Morbi: હવામાન ખાતાની આગાહી અનુસાર મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેને ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બાગાયતી પાકોની ખેતી...