કોઠારીયા ગામ સેવાભાવીઓ દ્વારા ઘરે ઘરે જઈ ઉકાળા વિતરણ કરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં સેવાભાવી લોકો દ્વારા છેલ્લા 5 દિવસથી વહેલી સવારે ઘરે-ઘરે જઈને ઉકાળાનુ વિતરણ કરવમાં આવ્યુ છે. જેમા 17 લોકોની...

વાંકાનેરના ઢુંવામાં છત ઉપરથી પડતા શ્રમિકનું અને સાપ કરડતા મહિલાનું મોત

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા ગામે સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિકનું છત ઉપરથી પડતા અને ભલગામમાં ખેતમજૂર મહિલાને સાપ કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું...

વાંકાનેરના ત્રણ પોલીસકર્મીની બદલી : બોગસ ટોલનાકા પ્રકરણ નડી ગયાની ચર્ચા

વાંકાનેર : વાંકાનેરના ત્રણ પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. ત્રણેય પોલીસકર્મીઓને અલગ અલગ અન્ય તાલુકાની જગ્યાઓ ઉપર મુકવામાં આવ્યા છે. આ ત્રણેય પોલીસકર્મીઓને રાજ્યભરમાં...

વાંકાનેરના રાતાવિરડા ગામે સગીરાનું અપહરણ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામમાં રહેતા દેવીપૂજક પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને યુવાન ભગાડી ગયો હતો. જેથી, સગીરાના પિતાએ હાલમાં વાંકાનેર...

રફાળેશ્વરના મેળામાં ગયેલા લાકડધારના અસ્થિર મગજના આધેડ ગુમ

વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામે રહેતા આધેડ વયના રાજુભાઇ રફાળેશ્વરના મેળામાં જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયા હોવાની ગુમશૂદા અરજી વાંકાનેર પો.સ્ટે.માં એમના પરિવારે...

વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂંક કરાશે

ઉમેદવારોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં વાંકાનેર મામલતદાર કચેરી ખાતે અરજી મોકલવાની રહેશે વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં વર્ષ-૨૦૨૧-૨૨ ના શૈક્ષણિક વર્ષ માટે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં...

તું જ અમારા વાહન પકડાવશ કહી વૃદ્ધ ઉપર સાત શખ્સોનો હુમલો

રામપરા વીડીમાં વન વિભાગ આરોપીઓના વાહનો પકડતું હોય વૃદ્ધ બાતમી આપતા હોવાની શંકાએ માર મરાયો  વાંકાનેર : રામપરા વીડીમાં ગેરકાયદે વાહનો ઘુસાડતાં શખ્સોના વાહન વારંવાર...

કોટડાનાયાણી ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસે એક શખ્સની અટકાયત કરી વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે પડતર રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં એક શખ્સ...

વ્યાજખોરો ચેતજો ! વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...

વાંકાનેર નજીકના માટેલ ધામમાં ખનીજ માફીયાઓની દાદાગીરી

માટેલધામમાં મોટા વાહનોની પ્રવેશબંધી કરવા સરપંચની રજૂઆતની ઘરાર અવગણનાથી ગ્રામજનોમાં રોષ વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા જગવિખ્યાત ખોડીયાર માતાજીના માટેલ ધામમાં ખનીજ માફીયાઓ બેલગામ બની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં જીવલેણ હુમલો કરવાના કેસમાં સાત વર્ષની કેદ 

પ્લોટ બાબતે ઝઘડો કરી આરોપીએ છરીના ઘા ઝીક્યાં હતા : આરોપીને 50 હજાર દંડ  મોરબી : મોરબીમાં વર્ષ 2018માં પ્લોટ બાબતે માથાકુટમાં મારી નાખવાના ઈરાદે...

સુખપર ગામે પતિની સ્મૃતિમાં રૂ.32 લાખના ખર્ચે તૈયાર થયેલી વાડી સમાજને કરાઈ અર્પણ 

હળવદ: સુખપર ગામે રબારી સમાજના આગેવાન અને ગામના પૂર્વ સરપંચ સ્વ.રૈયાભાઈ મેરુભાઈ મર્યા (રબારી)નું તા.19 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. સ્વ.રૈયાભાઈને પોતાના રબારી...

VACANCY : CA બુસા & એસોસિએટ્સમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : CA બુસા & એસોસિએટ્સમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને...

Morbi : ભડીયાદ ગામમાં બંધ ડંકીઓ રિપેર કરો; પાણી પુરવઠા વિભાગને પંચાયતની રજૂઆત

મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામે બંધ હાલતમાં પડેલી પાણીની ડંકીઓનું સમારકામ કરીને ફરીથી ચાલુ કરાવવા માટે પંચાયત દ્વારા પાણી પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત...