મોરબીના ભડીયાદ રોડેથી વરલીભક્ત ઝડપાયો 

મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ભડીયાદ રોડ ઉપર સાયન્સકોલેજ પાછળ પિતૃકૃપા દુકાન પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર...

ટંકારાના ઉગમણા નાકા નજીક રહેણાંકમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ 

ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે ઉગમણા નાકા નજીક આરોપી અશ્વિનભાઇ ઉર્ફે ગડો કરશનભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ 10 લીટર તેમજ...

પિતાએ ઠપકો આપતા મોરબીના યુવાને ગળેફાંસો ખાઈ લીધો  

મોરબી : મોરબી શહેરમાં ઈન્દિરાનગર, ભકિતનગર સોસાયટીમાં રહેતા મૂળ માળીયા મિયાણાના ગુણવતભાઈ જીવરાજભાઈ પરમાર ઉ.22 નામનો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય તેના...

વાંકાનેરના રાતાવીરડામાં છાતીમાં દુ:ખાવો ઉપડતા યુપીના શ્રમિકનું મૃત્યુ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે આવેલ લોનીક સિરામિક ફેકટરીમાં કામ કરતા સમયે મૂળ ઉત્તરપ્રદેશના વતની જીતેન્દ્રકુમાર સુધરસિંગ ઉ.39 નામના શ્રમિકને છાતીમાં દુઃખાવો ઉપડતા...

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

ટંકારા 22મીએ બનશે રામમય : મહાશોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

દયાનંદ સરસ્વતીજીના શતાબ્દી મહોત્સવ જ્ઞાન જયોતી પર્વની પણ 10મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ ઉજવણી કરાશે ટંકારા : મર્યાદાપુરૂષોતમ ભગવાન શ્રીરામની જન્મ ભૂમિ અયોધ્યા મુકામે પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે...

મોરબી સબ જેલમાં હત્યાના આરોપીએ દવાના વધુ ટિકડા ખાઈ લેતા તબિયત લથડી

પ્રથમ મોરબીમાં સારવાર બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો, એકાદ દિવસમાં રજા મળી જાય તેવી શકયતા મોરબી : મોરબી સબ જેલમાં હત્યાના ગુનાની સજા કાપી રહેલા એક...

માળીયાના જુના ઘાંટીલા ગામે 22મીએ મહાઆરતી, શોભાયાત્રા અને રામધુનનું આયોજન

માળીયા (મિ.) : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામે આગામી તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહાઆરતી, શોભાયાત્રા અને રામધુનનું આયોજન...

મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણના પ્રયાસો સામે વિરોધ, અધિક કલેક્ટરને આવેદન

મોરબી : સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે હેતુથી મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ...

મોરબીમાં પીએમ જનમન યોજના કાર્યક્રમ યોજાયો

જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ : ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું મોરબી : મોરબી ખાતે પીએમ જનમન યોજના અન્વયે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

FOR RENT : ગોડાઉન ભાડે આપવાનું છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના મુનનગરમાં ગોડાઉન ભાડે આપવાનું છે. રસ ધરાવતી પાર્ટીઓને સંપર્ક કરવા જણાવાયુ છે. ● જગ્યા : 4000 / 3000 સ્કે....

હળવદના કડીયાણામાં કાલે શુક્રવારે મસાણી મેલડી માતાજીનો નવરંગ માંડવો

હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામના સ્મશાને આવતીકાલે તા.17ને શુક્રવારે રાત્રે 9 કલાકે મસાણી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા સર્વે...

પાટીદારનાં અનાથ સંતાનો માટે ટુર્નામેન્ટ દ્વારા રૂ 10 લાખ એકત્રિત થયાં

મોરબી: મહાકાલ ગૃપ દ્વારા આયોજિત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ મહેન્દ્રનગર ચોકડીએ યોજાઇ હતી. આ આયોજનમાં સૌ ટીમના ઓનરશ્રીઓ તેમજ સ્પોન્સર ના સહોયગ તેમજ મહાકાલ ગૃપના...

નહેરુ ગેટ પાસે પાણી નિકાલના પ્રશ્ને વેપારીઓની પાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી : મોરબીના નહેરુ ગેટ પાસે આવેલા નાસ્તાગલી, કેબી બેકરીવાળી શેરી, બુઢાબાવાવાળી લેનમાં વરસાદના પાણી ભરાઈ જતાં વેપારીઓ અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે....