પિતાએ ઠપકો આપતા મોરબીના યુવાને ગળેફાંસો ખાઈ લીધો  

- text


મોરબી : મોરબી શહેરમાં ઈન્દિરાનગર, ભકિતનગર સોસાયટીમાં રહેતા મૂળ માળીયા મિયાણાના ગુણવતભાઈ જીવરાજભાઈ પરમાર ઉ.22 નામનો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય તેના પિતાએ કામ ધંધો કરવા ઠપકો આપતા યુવાનને લાગી આવતા પોતાના ઘેર પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text