રાજકોટમાં સફાઈ કામદારોના અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસ કરવા માંગ

સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા હળવદ મામલતદારને રજુઆત હળવદ : રાજકોટમાં ગટર સાફ કરતી વખતે પુરતા સાધનોના અભાવે ગુગળાઈ જવાથી સફાઈ કામદારોના મોત નિપજ્યા હતા....

મોરબીના જલારામ મંદિરે યોજાયેલા નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો 304 દર્દીઓએ લીધો લાભ

સ્વ. મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયો વિનામૂલ્યે કેમ્પ મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે સ્વ. મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયેલા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં...

મોરબી : પીજીવીસીએલના સબ ડિવિઝનમાં ડેપ્યુટી એન્જીનીયર અને ક્લાર્ક વચ્ચે ફડાકા વારી

ગ્રાહકોની ફરિયાદને કારણે ક્લાર્ક વિરુદ્ધ ઉપરી અધિકારી પાસે રિપોર્ટ કર્યાનો ખાર રાખીને કલાકે માર મર્યાની ડેપ્યુટી એન્જિનિયરે ફરિયાદ નોંધાવી : સામાપક્ષે ક્લાર્કએ પણ આ...

કોઈની લાગણી દુભાવોનો ઈરાદો નહોતો, હું મારા શબ્દો પાછા ખેચુ છું : નીતિન પટેલ

  મોરબીની ચૂંટણી સભામાં અનુસૂચિતજાતિ અંગે ઉચ્ચારેલા ગેરબંધારણીય શબ્દે નાયબ મુખ્યમંત્રીએ ફેસબુક પર પોસ્ટમુકી ખુલાસો કર્યો મોરબી : મોરબીમાં પેટા ચૂંટણી દરમિયાન એક જાહેર સભા દરમિયાન...

બરવાળામાં આવતીકાલે રામામંડળનું આયોજન

મોરબી : ગૌશાળાના લાભાર્થે આવતીકાલે તા.27ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું બરવાળા મોરબી મુકામે આયોજન કરવામાં આવ્યું છે. પિયુષભાઇ ગોપાલભાઈ કાવર...

મોરબી શહેર જિલ્લાના સાત વરલીભક્ત ઝડપાયા

એલસીબી, માળીયા, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી શહેર અને જિલ્લામા એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન અને માળીયા પોલીસ દ્વારા...

મોરબીમાં વર્લ્ડકપના ક્રિકેટના સટ્ટા ઉપર તવાઈ : બે દરોડા 

સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ધુનડા રોડ તેમજ કાલિકા પ્લોટમાં દરોડા બાદ બે આરોપીઓને દબોચ્યા  મોરબી : મોરબીમાં વર્લ્ડ કપના ક્રિકેટ ફીવર વચ્ચે બુકી બજાર...

મોરબી : નાગડાવાસ નજીક બે કાર વચ્ચે અકસ્માત, બાળકનું મોત

ઓવરટેક કરવા જતી કાર બીજી કાર સાથે ધડાકાભેર અથડાઈ : બે વ્યક્તિને ઇજા મોરબી : મોરબી માળિયા હાઇવે પર નાગડાવાસ નજીક એક કાર બીજી કારનો...

મોરબીમાં રોજગાર ઇચ્છુકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે

ઓનલાઈન ભરતી મેળો યોજાશે મોરબી : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા રોજગારવાંચ્છું ઉમેદવારોને યોગ્ય રોજગારી મળે અને ઉદ્યોગગૃહોને યોગ્ય મેનપાવર મળે તે માટે જાહેર ઔદ્યોગિક...

પતિએ તરછોડતા સફાઈ કામદાર બનેલી મહિલા અડગ વિશ્વાસથી ડેપ્યુટી કલેકટરના પદે પહોંચી

બબ્બે સંતાનોની જવાબદારી સ્વીકારી 12 ધોરણ સુધી ભણેલી મહિલાએ મહેનત અને લગનથી કિસ્મત બદલી મોરબી : ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર રાજસ્થાનની મહિલાને પતિએ તરછોડી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત

વાંકાનેર : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં અનેક જગ્યાએ પતરા...

આજે બુધવારે 6 વાગ્યાથી મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવાનું બંધ

હવે એકથી દોઢ મહિનામાં પાંચ દરવાજા બદલવાની કામગીરી કરાશે મોરબી : મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમનાં દરવાજા રીપેરીંગ કરવા માટે છેલ્લા 3 દિવસથી પાણી છોડવામાં...

ડૂબેલા યુવાનોની શોધખોળમાં મદદ માટે ટિકર ગામના 16 સેવાભાવી તરવૈયાઓ રવાના

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમ પાસે નદીમાં ડૂબેલા 3 યુવાનોને બચાવવા માટે 4થી 5 કલાકથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હળવદના ટિકર...

વાંકાનેરના કોટડા નાયાણી ગામે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ

મોરબી : સૌરાષ્ટ્રમાં આજે સાંજના અરસામાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંકાનેરના કોટડા નાયાણી ગામે પણ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે....