મોટા દહીંસરા કન્યા પ્રા. શાળા દ્વારા ઓનલાઇન પરિણામ જાહેર
માળીયા (મી.) : કોરોનાની મહામારીના લીધે લોકડાઉન હોવાથી મોટા દહીંસરા કન્યા પ્રા. શાળા દ્વારા આજે તા. 30ના રોજ ઓનલાઇન ધો. 3 થી 8નું વાર્ષિક...
મોરબી જિલ્લામાંથી 84 લોકોની સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ
મોરબી સીટી.એ.ડીવી. માં 11, બી.ડીવી.માં 42, તાલુકામાં 03 વાંકાનેર સીટી.માં 06, તાલુકામાં 02, ટંકારામાં 01, હળવદમાં 16 અને માળીયા મી.માં 03 લોકો સામે ગુન્હો...
માળીયા (મી.) તાલુકામાં CCIને ખેતપેદાશોની ખરીદીની મંજુરી આપવા માંગ
માળીયા (મી.) : માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા CCI દ્વારા ખરીદીની મંજૂરી આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરાઈ છે.
આ લેખિત રજૂઆતમાં...
વર્ષામેડી પ્રાથમિક શાળાના તસ્કરોએ તાળા તોડ્યા!
ઓફિસમાંથી ઇલેક્ટ્રિક સાધનો ચોરી તસ્કરો ફરાર
માળીયા (મી.) : માળીયા (મી.)ના વર્ષામેડી ગામની પ્રાથમિક શાળાની ઓફિસમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક સાધનો ચોરી કરી ફરાર થઇ ગયા છે....
Morbi Updateના FB પેઈજ પર આજે સાંજે 5 કલાકે કિર્તીદાન ગઢવી સાથે લાઈવ વાતચીત
'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને જાણીતા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીનો ખાસ માણવા જેવો સંવાદ
મોરબી : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા મોરબીવાસીઓ...
સેવાનો ટહુકાર : મોરબી જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ
મોરબી : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લોકોની બિનજરૂરી...
મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના 39 કેસો નોંધાયા : વધુ 92 ની અટકાયત
મોરબી : મોરબી જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાના પગલે તમામ જિલ્લા પોલીસ દ્વારા હાલ લોકડાઉન-2 નો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો...
મોરબી : શુક્રવારના બે શંકાસ્પદ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ
હળવદના 60 વર્ષના વૃદ્ધ અને માળીયા તાલુકાના 57 વર્ષના મહિલાના રિપોર્ટ નેગેટિવ આવ્યા
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે શુક્રવારે મોરબીમાં વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા...
મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના વધુ 29 કેસ : 73ની અટકાયત
મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન-2 માં પણ પોલીસે બિનજરૂરી પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર તવાઈ ઉતારી છે. જેમાં ટોળું ભેગું થવું, બીજજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી...
માળીયાના કુંભારીયા અને ખાખરેચી નજીક પાઇપ લાઈન તોડી પાણી ચોરીનું કારસ્તાન
પાણી પુરવઠાના અધિકારીએ અસામાજિકો સામે પાણી ચોરીની ફરિયાદ નોંધાવી
મોરબી : માળીયાના કુંભારીયા અને ખાખરેચી ગામ નજીક પાણીની પાઇપ લાઈન તોડીને પાણી ચોરીનું કારસ્તાન બહાર...