મોરબીના માળીયા ફાટક નજીક ટ્રક હડફેટે યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના માળીયા ફાટક નજીક સર્વિસ રોડ ઉપર પગપાળા જઈ રહેલા જગદીશભાઈ બીજલભાઈ ધામેચા ઉ.30ને આરજે – 26 – જીએ – 6870 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી બનાવ સ્થળે ટ્રક રેઢો મૂકી નાસી જતા મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધામેચાએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text