હળવદના ધનપરામાં બિયરના ૬૦ ટીન પકડાયા, આરોપી ફરાર

- text


હળવદ : હળવદના ધનપરા ગામે રહેણાંક મકાનમાંથી બાતમીને આધારે પોલીસે દરોડો પાડી કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૬૦ નંગ ટીન પકડી પાડ્યા હતા. જો કે દરોડા દરમિયાન આરોપી નિલેષભાઈ ઘનશ્યામભાઈ સુરેલા રહે.હળવદ ધનપરામાં તા.હળવદ જી.મોરબી સ્થળ ઉપર હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

- text

- text