વાંકાનેરના ટાઉનહોલમાં જુગાર રમતા ચાર પકડાયા 

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે શહેરના ટાઉનહોલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી જયેશભાઇ માત્રાભાઇ પરમાર, અશોકભાઇ દેવાભાઇ ગમારા, રતાભાઇ માધાભાઇ ગમારા અને પરબતભાઇ જીવણભાઇ બાંભવાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,160 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text