મોરબીના મકનસર નજીક અજાણ્યા ટ્રક હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામની સીમમા સરતાનપર રોડ પાસે અજાણ્યા ટ્રક ચાલકે GJ-36- AD-6960 નંબરનું બાઈક લઈને જઈ રહેલા શૈલેન્દેરકુમાર માધવપ્રસાદ શાહુ નામના યુવાનને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની અનુદેવીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text