TATTOO HOUSEમાં કાલથી 9 દિવસ હોલી સ્પેશિયલ ઓફર્સ

- text


●નેમ ટેટુ માત્ર રૂ.999માં
●ફેસ ટેટુ માત્ર રૂ.3999માં
●આર્મબેન્ડ ટેટુ માત્ર રૂ.3500માં
●કપલ ટેટુ માત્ર રૂ.1999માં

પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ દ્વારા તમામ કેર વિશે માર્ગદર્શન આપી બાદમાં ટેટુ કરી આપવામાં આવે છે : ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક : ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ટેટુ કરાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના TATTOO HOUSEમાં હોલી સ્પેશિયલ ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને આપનું મનગમતું ટેટુ પ્રોફેશનલ આર્ટીસ્ટ પાસે કરાવો.

મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર ઉમિય સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં TATTOO HOUSE કાર્યરત છે. જ્યાં પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ રસિક જાદવ દ્વારા ટેટુ કરી આપવામાં આવે છે. સૌ પ્રથમ તો અહીં ટેટુ વિશે તેમજ તેની કેર વિશે નોલેજ આપવામાં આવે છે. ત્યારબાદ ટેટુ કરી આપવામાં આવે છે. પછી આફ્ટર કેરને લગતી વસ્તુ પણ આપવામાં આવે છે. અહીં ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક હોય છે.

હાલ અહીં તા.19થી 27 માર્ચ સુધી હોલી સ્પેશિયલ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં નેમ ટેટુ માત્ર રૂ.999માં, ફેસ ટેટુ માત્ર રૂ.3999માં, આર્મબેન્ડ ટેટુ માત્ર રૂ.3500માં, કપલ ટેટુ માત્ર રૂ.1999માં કરી આપવામાં આવશે. તો આપનું મનપસંદ ડિઝાઇનનું ટેટુ બનાવવા આજે જ પધારો.

- text


TH ટેટુ હાઉસ
ગેલેક્સી પ્લાઝા,ઉમિયા સર્કલ પાસે,
શનાળા મેઈન રોડ, મોરબી
મો.નં.9974917209


- text