વાંકાનેર ભાટિયા સોસાયટીમાંથી ત્રણ બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ભાટિયા સોસાયટીમાં આવેલ આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે ચેતન નાથુભા જાડેજાના રહેણાંક મકાનમાં બાતમીને આધારે દરોડો પાડી રૂપિયા 1300ની કિંમતની વિદેશી દારૂની 3 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હત.

- text

- text