મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા NGOનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા જિલ્લા લેવલે N.G.Oના કાર્યક્ર્મમાં ચાય.પે. ચર્ચા કરી હતી અને મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી નિર્મળાબેન હડીયલના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાએ ચાય.પે.ચર્ચા કરી N.G.O વિશે માહિતી આપીને બહેનોનો ઉત્સવ વઘારી દીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી મહિલા મોરચા શહેરના પ્રમુખ, મહામંત્રી અને માળિયાના પ્રમુખ મહામંત્રી અને તેઓની ટીમ અને સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text