ગંદા હૈ પર ધંધા હૈ ! મોરબીમાં ડીઝલ ચોરીનું જબરું કારસ્તાન ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ

- text


વિરપરડા ગામના પાટિયા પાસે પોલીસની ભાગીદારીમા ચાલતો હતો ગોરખધંધો

મોરબી : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આજે મોરબી પોલીસની ઊંઘ ઊડી જાય તેવી કાર્યવાહી કરી પીપળીયા ચાર રસ્તા નજીક વિરપરડા ગામના પાટિયા પાસે આવેલ ઓમ બન્ના હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના નેટવર્કને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે એસએમસીની ટીમે લાંબા સમયથી મોરબી નજીક વિરપરડા ગામના પાટિયા પાસે હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના કારસ્તાનને ઝડપી લીધું છે, પોલીસની ભાગીદારીમાં ચાલતા આ ગોરખધંધા ઉપર એસએમસી ત્રાટકતા જ બે નંબરનો ધંધો કરતા લોકોમાં દોડધામ મચી ગઇ છે, ટૂંક સમયમાં જ દરોડા અંગેની સઘળી વિગતો જાહેર કરવામાં આવશે.

- text

- text