મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ડમ્પર હડફેટે આધેડ ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક મોબાઈલ રીપેરીંગ કરાવવા માટે ચાલીને જઈ રહેલા નાનીબરાર ગામના વતની સવજીભાઈ દેવજીભાઈ ચાવડા નામના આધેડને જીજે – 03 – બીવી – 9037 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે ઇજાગ્રસ્તના પુત્ર ગોપાલભાઈ સવજીભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text