મોરબી જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓની મીટીંગ હવે તાલુકા પંચાયત કચેરી ખાતે મળશે

- text


મોરબી : આગામી તારીખ 4/2/2024ને રવિવારે સાંજે 4:00 વાગયે મોરબી જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી /કર્મચારીઓની આયોજિત મીટીંગના સ્થળમાં ફેરફાર થયો હોય જે મુજબ હવે આ મીટીંગ તાલુકા પંચાયત કચેરી જ્યાં આધાર કાર્ડ કાઢવામાં આવે છે તે હોલમાં મળશે. આ મિટિંગમાં શક્તિ ચોકથી મણી મંદિર તરફ જવાના રસ્તા પર મોરબી જિલ્લામાં રહેતા તમામ નિવૃત પોલીસ અધિકારી, કર્મચારીઓને હાજર રહેવા આમંત્રણ અપાયું છે.

- text