મોરબીની બીલીયા પ્રાથમિક શાળામાં આવતીકાલે ‘જ્ઞાનતરંગ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાની બીલીયા પ્રાથમિક શાળામાં આવતીકાલે ‘જ્ઞાનતરંગ’ શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ આવતીકાલ તારીખ 25/1/2024ને ગુરુવારે રાત્રે 8:15 કલાકે બીલીયા પ્રાથમિક શાળામાં યોજાશે. આ કાર્યક્રમમાં સર્વે ગ્રામજનોને સહભાગી થવા શાળા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text