મોરબીના પીપળી રોડ ઉપરથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલ શિવ પાર્ક-2 સોસાયટી માંથી કિશોરભાઈ કાનજીભાઈ ખરા રહે.શેરી નં-૧, શિવ પાર્ક-૨, પીપળી રોડ, વાળાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું સ્પેલેન્ડર મોટર સાયકલ અજાણ્યા ઈસમ ચોરી જતા મોરબી તાલુકા પોલીસે ઇ-એફઆરઆઈના આધારે ફરિયાદ નોંધી હતી.

- text

- text