VACANCY : જય ગણેશ હિરોમાં 11 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 11 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.


સેલ્સ એકઝીકટયુવ – 5 (M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
(કૉમ્પ્યુટરના જાણકાર)

● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ- 3 (M)
અભ્યાસ : 12 પાસ
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ

● ટેલિકોલર – 2 (F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
(કોમ્પ્યુટરના જાણકાર)

● આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ -1 (M)
અભ્યાસ : 12 પાસ
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
(એકાઉન્ટનો અનુભવ)


જય ગણેશ હીરો
ભક્તિનગર સર્કલ પાસે
શનાળા બાયપાસ, મોરબી
વો.નં.9601293091