મોરબી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમના સહ ઈન્ચાર્જ અને કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમના સહ ઈન્ચાર્જ અને કારોબારી સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, જિલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા સાથે પરામર્શ કરીને જિલ્લા ભાજપની સોશિયલ મીડિયા ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સહ ઈન્ચાર્જ તરીકે ભવાનીસિંહ દીપશન ગોહિલની નિમણૂક કરાઈ છે. જ્યારે કારોબારી સભ્ય તરીકે રોહિતભાઈ વરસડા, ધરમભાઈ કંઝારીયા, દેવરામભાઈ રાજપરા, મહેશભાઈ સોલંકી, પ્રિયાંકભાઈ કૈલા, અરુણભાઈ મહાલીયા, હિરેનભાઈ શાહ, મિલનભાઈ પટેલ, જયભાઈ જેતપરિયા અને કુલદીપભાઈ ચાવડાની નિમણૂક કરાઈ છે.

- text

- text