મોરબીના વીશીપરામાં દારૂના ચપલા સાથે એક ઝબ્બે 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીશીપરા મેઇન રોડ ઉપર આવેલ ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી આરોપી સંજયભાઇ ચમનભાઇ સોલંકી, રહે.મોરબી-2 બૌધ્ધનગર શેરી 1 મુળ રહે. મયુરનગર (વાંટાવદર) તા.હળવદ જી.મોરબી વાળાને વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text