મિતાણાની બહુચર વિદ્યાલયની સાયકલિંગ વિથ વોટરીંગ કૃતિ રાજ્ય કક્ષા માટે સિલેક્ટ

- text


ટંકારા : દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેન્ટ ચેન્જ, ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી વૈશ્વિક સમસ્યાઓ તેમજ હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડાઈ રહ્યું છે ત્યારે તેના ઉકેલ સ્વરૂપે બહુચર વિદ્યાલય મીતાણા હાઈસ્કૂલના ગણેશભાઈ દેવડા, રમેશભાઈ ઢેઢી તથા શાળાના આચાર્ય પ્રવીણચંદ્ર બાબુલાલ વાટકિયાના માર્ગદર્શનથી શાળાના વિદ્યાર્થી ભાગિયા ધ્રુમિલ અને પરમાર યોગેશ દ્વારા બનાવેલ સાયકલિંગ વિથ વોટરીંગ કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ છે.

- text

- text