હળવદના દિઘડીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા 

- text


હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિલિપભાઇ વાલજીભાઇ ઇટોદરા, નવઘણભાઇ ચંદુભાઇ કુંઢીયા, હકાભાઇ ઉર્ફે કેડો ભાવુભાઇ રાપુસા, મુકેશભાઇ ઉર્ફે મહેશ બાબુભાઇ ઇટોદરા અને મેહુલભાઇ રઘાભાઇ કાંજીયાને રોકડા રૂપિયા 2460 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text