વાંકાનેરના ચંદ્રપુર પાસે કારમાં 9 બોટલ દારૂ લઈને નીકળેલો એક ઝડપાયો 

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચંદ્રપુર ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ સેન્ટ્રો કાર લઈને નીકળેલા આરોપી વિજયભાઈ પ્રતાપભાઈ ભુસડીયા રહે.હાલ નવા ઢુવા મુનાભાઈ ડાભીના મકાનમા તા.વાંકાનેર જી.મોરબી મૂળ રહે.ખોલડીયાદ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપિયા 4680 તથા સેન્ટ્રો કાર કિંમત રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 1,04,680ના મુદામાલ સાથે પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text