વાંકાનેરમા વરલીભક્ત ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જૂની પોટરી લાઇન વિસ્તારમા દરોડો પાડી આરોપી કરણભાઈ સનસુગમભાઈ નાયકરને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 460 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text