ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા. ૦૬ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો જેટકો મેઈન્ટેનન્સ તથા નવા કનેક્શનના કામ માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

જેમાં 66 કેવી ઘુંટુ -૨ સબ સ્ટેશનમાંથી નીકળતા વુગા JGY સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ (ઘૂંટું ગામ તથા આસપાસ નો વિસ્તાર), 66 કેવી ખરેડા સબ સ્ટેશનમાંથી નીકળતા રામનગર JGY બપોરે ૨.૩૦ થી ૦૫.૩૦(વાંકડા ગામ તથા આસપાસનો વિસ્તાર), 66 કેવી લખધીરપુર સબ સ્ટેશનમાંથી નીકળતા રામેસ્ટ પેપર IND સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦, 66 કેવી ઘૂંટું રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા માંડલ ખેતીવાડી ફીડર સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦, 66 કેવી ઉંચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા એકોર્ડ, એક્ષ્વેલ, કેડીલેક, ક્રીએન્ઝા, આઇબીસ, લેવીશ, મહાશક્તિ, મેપ્સ, મેગાસિટી, મુરલીધર, નેહા, નીલ્સન, પાર્થ, રોજ્માંલા, સરજુ, સીમ્પોલો, સ્પેરોન, વેલ્બોન IND ફીડર વેરીટાસ JGY (ઉંચી માંડલ ગામ તથા આસપાસ નો વિસ્તાર), થીઓસ JGY,(તળાવીયા શનાળા ગામ તથા આસપાસનો વિસ્તાર), પૂજા ખેતીવાડી, મધુવન ખેતીવાડી ફીડર સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર -ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text