મોરબીમાં ગુરૂવારે વેઇટલોસ સર્જરી અને ગેસ્ટ્રો સર્જરી માટે રાહતદરે ઓપીડી

ગેસ્ટ્રોસર્જ હોસ્પિટલના નિષ્ણાંત ડો. ભાવિક વસોયા આપશે સેવા : વિશ્વની શ્રેષ્ઠ 3ડી લેપ્રોસ્કોપી દ્વારા લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય, પિત્તનળી, બરોળ, અન્નનળી, જઠર, આંતરડા, એપેન્ડિક્ષ, સારણગાંઠ, પેટના કેન્સરના ઓપરેશનો તેમજ ઓબેસિટી સર્જરી થશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વેઇટલોસ સર્જરી કે ગેસ્ટ્રો સર્જરી માટે તથા પેટની કોઈ પણ બીમારી તેમજ ઓપરેશન માટે મોરબીના આંગણે આગામી ગુરૂવારે રાહત દરે ઓપીડી યોજાનાર છે.

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે બિઝ સેન્ટરમાં ચોથા માળે ગેસ્ટ્રોસર્જ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાંની સૌરાષ્ટ્ર કચ્છની સૌ પ્રથમ ક્વોલિફાઇડ ગેસ્ટ્રોસર્જનની ટિમ દ્વારા 7 ડીસેમ્બરના રોજ સવારે 10થી 12 દરમિયાન મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં રાહતદરે વેઇટલોસ સર્જરી અને ગેસ્ટ્રો સર્જરીની ઓપીડી યોજાનાર છે.

જેમાં નિષ્ણાંત ડો. ભાવિક વસોયા ( MS, DrNB – સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી) સેવા આપવાના છે. ડૉ ભાવિક વસોયા દર મહિનાના પહેલા તથા ત્રીજા ગુરુવારે મોરબીમાં સેવા આપી રહ્યા છે. આ કેમ્પમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર વિશ્વની શ્રેષ્ઠ 3ડી લેપ્રોસ્કોપી ( દૂરબીન) દ્વારા લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય, પિત્તનળી, બરોળ, અન્નનળી, જઠર, આંતરડા, એપેન્ડિક્ષ, સારણગાંઠના ઓપરેશનો, પેટના તમામ પ્રકારના કેન્સરના ઓપરેશનો અને ઓબેસિટી( બેરિયાટ્રિક) સર્જરી માટેનું નિદાન થશે.

કેમ્પ તા.7 ડીસેમ્બર
સમય : સવારે 10થી 12
નક્ષત્ર હોસ્પિટલ
મહેશ હોટેલની પાછળ,
શનાળા રોડ, મોરબી.
એપોઇન્ટમેન્ટ માટે
મો.નં.7042043227
મો.નં.9081081838