નીચી માંડલ ગામે ખાસ કેમ્પ ગોઠવી 283 લોકોના આયુષ્યમાન કાઢી અપાયા 

- text


મોરબી : મોરબી જિલ્લાના નીચી માંડલ ગામે સરપંચ પ્રદ્યુમનભાઈ કુંડારીયા અને સામાજિક અગ્રણી હરેશભાઇ સોલંકીએ સાથે મળી સરકારી આરોગ્યની ટિમ સાથે રહી ગામના નબળા અને વંચિત જૂથના 283 જેટલા લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા છે. આ સેવાકાર્ય બદલ તમામ લોકોએ બન્ને આગ્રણીઓનો અને આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો.

- text

- text