મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રભારી હર્શીત પટેલ હળવદની મુલાકાતે

- text


હળવદ : મોરબી જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રભારી હર્ષિતભાઈ પટેલ હળવદની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત હળવદ શહેર અને તાલુકા મંડળમાં વિવિધ શક્તિ કેન્દ્રના સંયોજકના ઘરે-ઘરે જઈ પ્રદેશ ભાજપની યોજના મુજબ યુવા સંયોજકની નેમ પ્લેટ લગાવી વિસ્તારક યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

- text

- text