શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવે 24×7 બાળરોગ નિષ્ણાંત ડો. કુલદીપ દેત્રોજાની સેવા મળશે

 

જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોના તમામ રોગોનું નિદાન અને સારવાર ઘરઆંગણે : તમામ સારવાર અત્યાધુનિક પદ્ધતિથી, હવે કોઈ પણ સમસ્યા માટે દૂર નહિ જવું પડે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવે 24×7 બાળરોગ નિષ્ણાંત ડો. કુલદીપ દેત્રોજાની સેવા મળશે. જ્યાં જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોના તમામ રોગોનું નિદાન અને સારવાર થશે. તો હવે બાળકોની કોઈ પણ સમસ્યા માટે દૂર નહિ જવાની જરૂર નથી.

ઉપલબ્ધ સારવાર

● શ્વાસને લગતી તકલીફો જેમ કે ન્યુમોનિયા , અસ્થમા શરદી ખાંસી વગેરે
● મગજને લગતી તકલીફો જેમકે મગજનો તાવ,ખેંચ આવવી
● ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા,ચિકનગુનિયા, કમળો, વગેરે
● જન્મેલા બાળકો માટે વેન્ટિલેટર, CPAP, વિવિધ અત્યાધુનિક મશીનથી સારવાર
● લોહી બદલવાની, અધૂરા મહિને જન્મેલા બાળકો માટે ફેફસા મજબૂત કરવાના ઈન્જેકશન.
● ફોટોથેરાપી (પીળીયા માટે અત્યાધુનિક લાઈટથી સારવાર)
● રસીકરણ કેન્દ્ર
● વેલ – બેબી ક્લિનિક
● બાળકનું વજનના વધવું વારંવાર થતી શ્વાસની બીમારી

શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
રામધન આશ્રમ સામે,
મહેન્દ્રનગર રોડ, મોરબી-2
મો.નં.9727527555