ચોટીલાના હત્યાના ગુન્હામાં 8 વર્ષથી ફરાર આરોપી મોરબીમાંથી ઝડપાયો 

- text


મોરબી : ચોટીલા પંથકમાં થયેલી હત્યાના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી વિનોદ ઉર્ફે વિનુ ધનાભાઇ ડામોર રહે.કુશલપુરા ગામ, જાંબુઆ, મધ્યપ્રદેશ નામનો શખ્સ મોરબી લાલબાગ પાસે આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી – પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લઈ ચોટીલા પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

- text

- text