VACANCY : સેવન સિરામિકમાં 7 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ સેવન સિરામિકમાં માર્કેટિંગની 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયું છે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ પર્સન – 7
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 2 વર્ષ


સેવન સિરામિક
(કોર્પોરેટ ઓફિસ)
8એ નેશનલ હાઇવે,
ફર્ન રેસિડેન્સી પાસે,
મહેન્દ્રનગર, મોરબી
ભાવેશભાઈ પટેલ
મો.નં.9712637777