એ હાલો ફરવા…! ફ્લેમિંગો લાવ્યું છે દિવાળીના ફોરેન અને ડોમેસ્ટિક ટુરના 20 લક્ઝરીયસ પેકેજ

શ્રેષ્ઠ હોટેલ અને ટેસ્ટી ફૂડ : પ્રોફેશનલ્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવેલ પેકેજ : ટૂરમાં ફ્લેમિંગો જેટલી વ્યવસ્થા બીજે ક્યાંય જોવા નહીં મળે

( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીની રજાઓમાં ફરવા જવું છે ? તો મોરબીવાસીઓ માટે ગુજરાતની નંબર વન ટ્રાવેલ કંપની ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. ફોરેન ટુરના ખાસ 20 વિશેષ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં ગુજરાતી પ્રોફેશનલ ટુર મેનેજર બધે જ ફરાવશે અને સ્થળોનું મહત્વ વ્યવસ્થિત રીતે સમજાવશે. ઉપરાંત તમામ જરૂરિયાતોનું ઝીણવટથી ધ્યાન રાખશે. તમામ સાઇટ સિન પણ કવર કરી લેવામાં આવશે. જેમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહિ રહે. આ સાથે ઘણા પેકેજમાં મહારાજના હાથનું ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, કોન્ટીનેન્ટલ, ફાસ્ટફૂડ અને ઘણી બધી અલગ અલગ વેરાયટીનું વેજીટેરિયન અને જૈન ફ્લેમિંગો સ્પે. ફૂડ મળશે. આ ટુર પ્રોફેશનલ દ્વારા ડિઝાઇન કરેલ હોય છે. જેમાં ખાસ હોટેલ ફ્લેમિંગો દ્વારા સિલેક્ટ કરવામાં આવી હોય છે. સાથે તમામ વસ્તુની ઝીણવટભરી તકેદારી રાખવાની સાથે આ ટુર કાયમ માટે યાદગાર બની રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો.


ફ્લેમિંગો ટુર્સ
બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે,
સરદાર રોડ, મોરબી
મો.નં. 9712958501


કશ્મીર કોરિડોર ગ્રુપ ટુર

●આ પેકેજ 7 રાત્રી 8 દિવસનું છે.
●ઉપડવાની તારીખ :9,11,14 નવેમ્બર
●3 રાત્રી શ્રીનગર, 2 રાત્રી ગુલમર્ગ, 2 રાત્રી પહેલગામ
● પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 ડિનર સામેલ છે


થ્રિલીંગ થાઈલેન્ડ

●આ પેકેજ 6 રાત્રી 7 દિવસનું છે.
●ઉપડવાની તારીખ : 14,16 નવેમ્બર
●2 રાત્રી ફુકેટ, 2 રાત્રી કરાબી, 2 રાત્રી બેંગકોક
● પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 ડિનર, 5 લંચ અને 2 લોકલ લંચ સામેલ છે.


દિવાલી સ્પે. યુરોપ એક્સપિરિયન્સ

●આ પેકેજ 14 રાત્રી 15 દિવસનું છે.
●ઉપડવાની તારીખ : 16 નવેમ્બર
● 3 રાત્રી પેરિસ, 2 રાત્રી બ્રિસેલ્સ, 1 રાત્રી હેપનહેંગ, 2 રાત્રી એન્જલબર્ગ, 1 રાત્રી લોસાને, 1 રાત્રી ઝુરિચ, 1 રાત્રી ઇન્સબ્રુક, 1 રાત્રી પડોવા, 1 રાત્રી પાટ્રો અને 1 રાત્રી રોમ
● પેકેજમાં 14 બ્રેકફાસ્ટ, 14 ઇન્ડિયન ડિનર, 10 લંચ અને 2 પેકડ લંચ સામેલ છે.


એક્ઝોટિવ વિયેતનામ વિથ મહારાજ ટુર

●આ પેકેજ 8 રાત્રી 9 દિવસનું છે.
●ઉપડવાની તારીખ : 10 નવેમ્બર
●3 રાત્રી હો ચી મીન સિટી , 3 રાત્રી દાનાંગ, 1 રાત્રી હનોઈ, 1 રાત્રી હલોંગ
● પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 1 લોકલ લંચ, 6 લંચ, 7 ડિનર, 2 પેકડ લંચ, 1 લોકલ ડિનર સામેલ છે.


એક્સપિરિયન્સ સિંગાપોર, મલેશિયા એન્ડ ક્રૂઝ વિથ સિંગાપોર એરલાઇન્સ

●આ પેકેજ 8રાત્રી / 9 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 5 નવેમ્બર
●3 રાત્રી સિંગાપોર, 2 રાત્રી ક્રુઝ, 2 રાત્રી કુઆલાલમ્પુર,1 રાત્રી જેન્ટિંગ હાઇલેન્ડ્સ,
●પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 પેકડ સ્નેક, 1 મિલ કૂપન, 1 પેકડ લંચ, 5 લંચ, 7 ડિનર સામેલ છે.


એક્સપિરિયન્સ સિંગાપોર, મલેશિયા એન્ડ ક્રૂઝ વિથ વેઇટજેટ એરલાઇન્સ

●આ પેકેજ 8રાત્રી / 9 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 5,19 નવેમ્બર
●3 રાત્રી સિંગાપોર, 2 રાત્રી ક્રુઝ, 2 રાત્રી કુઆલાલમ્પુર,1 રાત્રી જેન્ટિંગ હાઇલેન્ડ્સ,
●પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 1 પેકડ સ્નેક, 1 મિલ કૂપન, 2 પેકડ લંચ, 4 લંચ, 6 ડિનર સામેલ છે.


એક્સપિરિયન્સ સિંગાપોર, મલેશિયા એન્ડ ક્રૂઝ વિથ ઈન્ડિગો એરલાઇન્સ

●આ પેકેજ 9 રાત્રી / 10 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 6 નવેમ્બર
●3 રાત્રી સિંગાપોર, 2 રાત્રી ક્રુઝ, 2 રાત્રી કુઆલાલમ્પુર, 2 રાત્રી જેન્ટિંગ હાઇલેન્ડ્સ,
●પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 1 પેકડ સ્નેક, 1 પેકડ બ્રેકફાસ્ટ, 2 મિલ કૂપન, 5 લંચ, 8 ડિનર સામેલ છે.


જાપાન બોનાન્ઝા ટુર વિથ મહારાજ

●આ પેકેજ 9 રાત્રી / 10 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 10, 15 નવેમ્બર
●3 રાત્રી ટોક્યો, 1 રાત્રી સિઝુકા ,1 રાત્રી હીરોસીમાં,4 રાત્રી ઓસાકા
●પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 9 ડિનર, 1 બ્રન્ચ, 8 લંચ સામેલ છે.


સેનિક બાલી – સિંગાપોર એરલાઇન્સ

●આ પેકેજ 6 રાત્રી / 7 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 7 નવેમ્બર
●6 રાત્રી બાલી આઇલેન્ડ
●પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 લંચ, 6 ડિનર સામેલ છે.


સેનિક શ્રીલંકા

●આ પેકેજ 7 રાત્રી / 8 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 11,13,15,16 નવેમ્બર
●1 રાત્રી કોલંબો, 2 રાત્રી કાન્ડી, 2 રાત્રી નોવારા ઇલ્યા, 2 રાત્રી બેન્ટોટા
●પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ, 7 ડિનર સામેલ છે.


સિક્કિમ સ્પ્લેન્ડર ડ્રિમ ટુર

●આ પેકેજ 9 રાત્રી / 10 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 15 નવેમ્બર
●3 રાત્રી ગંગટોક, 2 રાત્રી લાચૂંગ, 2 રાત્રી પેલિંગ, 2 રાત્રી દાર્જિલિંગ
●પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 2 લંચ, 9 ડિનર સામેલ છે.


યુનિકલી સિંગાપોર વિથ ક્રુઝ

●આ પેકેજ 6 રાત્રી / 7 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 11, 13 નવેમ્બર
●4 રાત્રી સિંગાપોર, 2 રાત્રી ક્રુઝ
●પેકેજમાં 5 બ્રેકફાસ્ટ, 1 પેકડ સ્નેક, 1 પેકડ બ્રેકફાસ્ટ, 1 મિલ કૂપન, 3 લંચ, 5 ડિનર સામેલ છે.


હોલ ઓફ સાઉથ આફ્રિકા

●આ પેકેજ 13 રાત્રી / 14 દિવસનું છે.
●ઉપડવાની તારીખ :  8, 11, 14 નવેમ્બર, 22 ફેબ્રુઆરી, 14 માર્ચ
●2 રાત્રી જોહાનિસબર્ગ, 2 રાત્રી ક્રુગર નેશનલ પાર્ક, 4 રાત્રી કેપ ટાઉન,3 રાત્રી જ્યોર્જ, 2 રાત્રી સનસિટી
●પેકેજમાં 13 બ્રેકફાસ્ટ, 11 લંચ, 13 ડિનર સામેલ રહેશે.


અમેઝિંગ ઓસ્ટ્રેલિયા

● આ પેકેજ 11 રાત્રી / 12 દિવસનું છે.
●ઉપડવાની તારીખ : 12 નવેમ્બર
●3 રાત્રી ગોલ્ડકોસ્ટ, 2 રાત્રી કેયર્નસ, 3 રાત્રી મેલબોર્ન, 3 રાત્રી
●પેકેજમાં 11 ઇન્ડિયન બ્રેક ફાસ્ટ/ બ્રેક ફાસ્ટ/ પેકેડ બ્રેકફાસ્ટ, 10 લંચ/ પેકડ લંચ/કોન્ટિનેટલ લંચ, 11 ડિનર/ કોન્ટિનેટલ ડિનર સામેલ રહેશે.


અમેઝિંગ અજરબાઈજાન

●આ પેકેજ 7 રાત્રી / 8 દિવસ નું છે.
●ઉપડવાની તારીખ : 10 નવેમ્બર
●6 રાત્રી બાકુ, 1 ગબાલા,
●પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ, 7 ડિનર સામેલ છે.


ભૂટાન ધ ડ્રેગન કિંગડમ

આ પેકેજ 9 રાત્રી / 10 દિવસનું છે.
●ઉપડવાની તારીખ : 13 નવેમ્બર
●આ પેકેજમાં 1 રાત્રી ફુંટશોલિંગ, 2 રાત્રી થિમ્પુ, 2 રાત્રી પુનાખા,3 રાત્રી પારો, 1 રાત્રી શિલીગુડી
●પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 9 લંચ, 9 ડિનર સામેલ રહેશે.


એસેન્સ ઓફ દુબઇ વિથ અબુધાબી

●આ પેકેજ 7 રાત્રી / 8 દિવસનું છે.
●ઉપડવાની તારીખ : 8 નવેમ્બર
◆ 6 રાત્રી દુબઇ, 1 રાત્રી અબુધાબી
●પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 બ્રન્ચ, 2 લંચ, 7 ડિનર સામેલ રહેશે.


યુરોપ યુરેકા દિવાલી સ્પેશિયલ

●આ પેકેજ 16 રાત્રી / 17 દિવસનું છે.
●ઉપડવાની તારીખ : 14 નવેમ્બર
● 2 રાત્રી લંડન, 3 રાત્રી પેરિસ, 2 રાત્રી બ્રસેલ્સ, 1 રાત્રી વેઈનહેમ, 2 રાત્રી એન્જલબર્ગ, 1 રાત્રી લૌઝેન,1 રાત્રી ઝ્યુરિચ, 1 રાત્રી ઇન્સબ્રક,1 રાત્રી પાડોવા,1 રાત્રી ફ્લોરેન્સ,1 રાત્રી રોમ.
●પેકેજમાં 16 કોન્ટિનેટલ બ્રેકફાસ્ટ, 13 ઇન્ડિયન લંચ, 2 પેકેડ લંચ, 18 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે.


એક્ઝોટિક દુબઇ વિથ અબુધાબી

●આ પેકેજ 7 રાત્રી / 8 દિવસનું છે.
●ઉપડવાની તારીખ : 9,10,11,12,13,14 નવેમ્બર
◆ 5 રાત્રી દુબઇ, 2 રાત્રી અબુધાબી
●પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 બ્રન્ચ, 2 લંચ, 6 ડિનર સામેલ રહેશે.