શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાન, નાક અને ગળાની હવે 24× 7 સારવાર મળશે

 

ફુલટાઇમ સર્જન તરીકે ડો. નીરજ આનંદની સેવા મળશે : ઇમરજન્સી સેવા સાથે કોમ્પ્યુટર મશીનથી બહેરાશનું નિદાન અને સાંભળવા માટેના ડિજિટલ મશીનોની સુવિધા પણ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ અને રામધન આશ્રમની સામે શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં કાન, નાક, ગળાની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. અહીં કાન, નાક અને ગળાના સર્જન ડો. નીરજ આનંદની (MBBS, MS ENT) 24 X 7 સેવા મળશે. વધુમાં અહીં કોમ્પ્યુટર મશીનથી બહેરાશનું નિદાન અને સાંભળવા માટેના ડિજિટલ મશીનોની સુવિધા પણ ઉપલબ્ધ છે.


કાનની તકલીફ

●ઓછું સંભળાવુ
●કાનમાંથી લાંબા સમયથી રસી આવવી
●કાનની બુંટ સાંધવી
●કાનના લીધે આવતા ચક્કર
●સાંભળવાના ડિજિટલ મશીન


નાકની તકલીફ

●લાંબા સમયની શરદી
●સાઇનસનું એન્ડોસ્કોપથી ઓપરેશન
●વાંકો પદડો
●નાકમાથી લોહી નિકડવું (નસકોરી ફૂટવી)
●નાક અને કાનમા ફસાયેલી વસ્તુ કાઢવી
●અકસ્માતના કારણે થતા નાકના હાડકાના ફ્રેક્ચરની સારવાર
●આંખમાથી પાણી વહેવાની (નાસુર)
●તકલીફનુ દૂરબીનથી ચિરા વગરનુ ઓપરેશન


ગળાની તકલીફ

●કાકડા, થાઇરોઇડ અને લાળગ્રાંથીના ઓપરેશન
●લાંબા સમયથી કર્કસ અવાજ, સ્વરતંતુમાં મસો વગેરેનું દૂરબીનથી ઓપરેશન
●તમાકુના સેવનના કારણે મોઢું ઓછું ખુલવાની સારવાર
●મોઢા અને ગળાના કેન્સરનુ નિદાન