શોપિંગનો જલસો : ફેશન મંત્રાનો કાલે બુધવારથી વેડિંગ ફેસ્ટિવલ, લકઝરી આઇટમોના 101 સ્ટોલ

 

નવરાત્રી સ્પેશિયલ આઇટમો, આર્ટ જવેલરી, ડિઝાઇનર કલોથ, ડેકોર, એસેસરીઝ અને વેડિંગ કલેક્શનમાં નત નવીન આઇટમોનો ખજાનો : પ્રીમિયમ એકઝબિશનનો લ્હાવો ચૂકવા જેવો નથી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીવાસીઓને પણ ફેશનમાં અપડેટ થવાનો સુવર્ણ અવસર ઘરઆંગણે મળવાનો છે. કારણકે મોરબીમાં આવતીકાલથી બે દિવસ દેશભરનું ખ્યાતનામ ફેશન મંત્રા વેડિંગ ફેસ્ટિવલ લઈને આવી રહ્યું છે. તો આ પ્રીમિયમ એક્ઝિબિશનમાં જરૂર પધારો અને મનપસંદ વસ્તુની ખરીદી કરો.

ભારતનું સૌથી સફળ ફેશન મંત્રાનું વેડિંગ ફેસ્ટિવલ એક્ઝિબિશન આગામી તા.27 અને 28 એટલે કે બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ માટે મોરબીના સ્કાય મોલમાં યોજાવા જઈ રહ્યું છે. જેમાં દેશભરના ડિઝાઈનર કલોથ, આર્ટ જવેલરી, સાડી, દુપટ્ટા, લહેંગા, લખનૌવી, એસેસરીઝ, ડેકોર અને વેડિંગ કલેક્શન સહિતની આઇટમોનું એક્સક્લુઝીવ કલેક્શન હશે. આ એકઝબિશનમાં દેશભરમાંથી 101 એક્ઝિબીટર્સ પણ હશે. તો એક્ઝિબિશનને નિહાળી મનપસંદ વસ્તુ ખરીદવા જરૂર પધારો.

તારીખ : 27, 28 સપ્ટેમ્બર
સમય : સવારે 10થી રાત્રે 8
સ્થળ : સ્કાય મોલ,
સમય ગેટ પાસે, શનાળા રોડ, મોરબી
મો.નં. 9228221711
મો.નં.9824970170