મોરબીના વિસીપરામાં જુના મનદુઃખમાં યુવાન ઉપર હુમલો 

- text


મોરબી : મોરબીના વિસીપરામાં મામાદેવના મંદીર પાસે જુના મનદુઃખના ખારમાં સંજયભાઇ ચતુરભાઇ ઇંટોદરા ઉપર આરોપી વિષ્ણુભાઇ ટપુભાઇ જાસોલીયા, વિષ્ણુનો નાનોભાઇ ટીકુ તેમજ આરોપી ભરતભાઇ ટપુભાઇ જાસોલીયાએ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

- text

- text