VACANCY : 50 ડિલિવરી બોયની ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને લાલપર વિસ્તારમાં પાર્સલ ડિલિવરી કરી શકે તેવા ઉત્સાહી 50 જેટલા ડિલિવરી બોયની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.


● ડિલિવરી બોય- 50
સ્કિલ : અંગ્રેજી વાંચતા આવડવું જરૂરી
પગાર : રૂ. 12000 + 3000 અટેન્ડેન્સ બોનસ + ઇન્સેન્ટીવ


ઇન્ટરવ્યૂ તારીખ :14 અને 15 સપ્ટેમ્બર

સરનામું : કામધેનુ પાર્ટી પ્લોટ સામે,
ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમની બાજુમાં,
રાજકોટ- મોરબી હાઇવે
મો.નં.9673586844
મો.નં.6353043958