મોરબીમાં U.S. પીઝાનો 9માં વર્ષમાં મંગલ પ્રવેશ : ઓફર્સનો વરસાદ 

18 જાતના સલાડ, 4 જાતના પીઝા, સૂપ, ગારલીક બ્રેડ, સ્ટફ ગારલીક બ્રેડ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, કોલ્ડડ્રિન્ક્સ સહિતની અનલિમિટેડ આઇટમો 3pm થી 6pm સુધી રૂ.219માં,11am થી 3 pm સુધી રૂ.249માં અને 6pm થી 10:30pm સુધી રૂ.299માં : લાર્જ પીઝા સાથે મીડીયમ ફ્રી, મીડીયમ પીઝા સાથે રેગ્યુલર ફ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના માનીતા બનેલા U.S. પીઝાનો 9માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે સતત 8 વર્ષ સુધી સતત પ્રેમ વર્ષાવનાર મોરબીવાસીઓ માટે અહીં ઓફર્સનો વરસાદ કરવામાં આવ્યો છે. તો તૈયાર થઈ જાવ અકલ્પનિય ફાયદા સાથે ટેસ્ટી ફૂડ માણવા…

મોરબીમાં સ્કાય મોલ સામે આઈબીસ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે U.S. પીઝા કાર્યરત છે. જેને સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ થઈને 9માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા આકર્ષક ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 18 જાતના સલાડ, સૂપ, 4 જાતના પીઝા, ગારલીક બ્રેડ, સ્ટફ ગારલીક બ્રેડ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, કોલ્ડડ્રિન્ક્સ સહિતની અનલિમિટેડ આઇટમો 3pm થી 6pm સુધી માત્ર રૂ.219માં, 11am થી 3 pm સુધી લંચ માત્ર રૂ.249માં અને 6pm થી 10:30pm સુધી ડિનર માત્ર રૂ.299માં મળશે. ( આ સ્પેશિયલ ઓફર હોવાથી અન્ય કોઈ ઓફર આની સાથે મર્જ થઈ શકશે નહીં )

આ ઉપરાંત અહીં લાર્જ પીઝા સાથે મીડીયમ પીઝા ફ્રી અને મીડીયમ સાથે રેગ્યુલર પીઝા ફ્રી મળશે. આ ઓફર હોમ ડિલિવરીમાં લાગુ નહિ પડે. વધુમાં અહીં 3 કિમિ સુધીના એરિયામાં હોમ ડિલિવરી ફ્રી કરી આપવામાં આવશે. જેમાં મિનિમમ ઓર્ડર રૂ. 300 સુધીનો હશે તેને આ ફ્રી સર્વિસનો લાભ મળશે. તો આ આકર્ષક ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો.

સરનામું : U.S. પીઝા

પહેલો માળ,આઈબીસ કોમ્પ્લેક્ષ,

સ્કાય મોલ સામે, મોરબી

ફોન નં.02822 221234

મો.નં. 9737675610