માળિયાના ખાખરેચી ગામે વીજ શોક લાગતા ટ્રક ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

- text


માળિયા :માળીયાના ખાખરેચી ગામે વે બ્રીજ પર કરંટ લાગતા ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ડ્રાઇવરને છાતી અને પાસળીનો ભાગ બળી ગયો હતો. જેથી તેને તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

- text