મોરબીના ઘેલી ચામુંડા માતાજીના મંદિરે આજે સાંજે બાબા બર્ફાનીના દર્શન

- text


મોરબી : હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના પારેખ શેરીમાં આવેલા ઘેલી ચામુંડા માતાજીના મંદિરે બાબા બર્ફાનીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આજે તારીખ 4 સપ્ટેમ્બરના રોજ સાંજે 7-30 વાગ્યાથી ઘેલી ચામુંડા માતાજીના મંદિરે ભક્તો માટે બાબા બર્ફાનીના દર્શનનું આયોજન કરાયું છે. તો આ દર્શનનો લ્હાવો લેવા માટે ઘેલી ચામુંડા મહિલા મંડળ દ્વારા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text