ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા 

- text


ટંકારા : ટંકારાના દ્વારકાધીશ જીન પાસે આવેલ દેવીપુજક વાસમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી, મુનાભાઈ ધનજીભાઈ કુંઢીયા, ગંગારામભાઈ ગોરધનભાઈ કુંઢીયા અને કિરણભાઈ પ્રભુભાઈ કુંઢીયાને તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 1530 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text